રવિવાર, 12 ડિસેમ્બર, 2021

વડાપ્રધાન ને ટપાલ




                                       શ્રી નાગલખડા પ્રાથમિક શાળા ખાતે તા:- ૧૩.૧૨.૨૦૨૧ નાં રોજ ધોરણ ૩ થી માં વડાપ્રધાન ને ટપાલ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં શિક્ષકશ્રી ભાવેશભાઈ, અલ્પેશભાઈ, પ્રવીણભાઈ, અફજલભાઈ,દુર્ગાબેન દ્વારા આ કાર્યક્રમ સફાળા બનાવવામાં આવેલ હતો. 







 















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો